ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $A = \{ \,n:n \in Z$ અને ${n^2}\, \le \,4\,\} $ અને $B = \{ \,x:x \in R$ અને ${x^2} - 3x + 2 = 0\,\} .$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$A=\{-2,-1,0,1,2\}, B=\{1,2\} .$ Since $0 \in A$ and $0 \notin B, A$ and $B$ are not equal sets.

Similar Questions

ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને ${x^2} = 4\} $

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{ 3,4\}  \subset A$

ગણ $\{ (a,\,b):2{a^2} + 3{b^2} = 35,\;a,\,b \in Z\} $ એ  . .  .  ઘટકો ધરાવે છે.

સમાન ગણની જોડી શોધો (જો હોય તો). તમારા ઉત્તર માટે કારણ આપો.

$A = \{ 0\} ,$

$B = \{ x:x\, > \,15$ અને $x\, < \,5\}, $

$C = \{ x:x - 5 = 0\} ,$

$D = \left\{ {x:{x^2} = 25} \right\},$

$E = \{ \,x:x$ એ સમીકરણ ${x^2} - 2x - 15 = 0$ નું ધન પૂર્ણાક બીજ છે. $\} $

ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણો સાથે સાંકળો.

$(i)$ $\{1,2,3,6\}$ $(a)$ $\{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે અને $6$ નો અવયવ છે. $\} $ 
$(ii)$ $\{2,3\}$ $(b)$ $\{ x:x$ એ $10$ કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\} $
$(iii)$ $\{ M , A , T , H , E , I , C , S \}$ $(c)$ $\{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $6$ નો અવયવ છે. $\} $
$(iv)$ $\{1,3,5,7,9\}$ $(d)$ $\{ x:x$ એ $\mathrm{MATHEMATICS}$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $