નીચેની  પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :

$2 N _{2} O _{5} \rightarrow 4 NO _{2}( g )+ O _{2}$

$C _{4} H _{9} Cl + OH ^{-} \rightarrow C _{4} H _{9} OH + Cl ^{-}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સ્વપ્રયત્ને

Similar Questions

પ્રક્રિયાક્રમ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયાનો ક્રમ $10$ છે.

$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.

$298\, K$ તાપમાને ઇથિનની હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં $50\, min$ માં હાઇડ્રોજનના મોલ $2.2$ માંથી ઘટીને $1.4$ થાય તો મોલ/સેકંડ એકમમાં પ્રકિયા વેગ જણાવો.

જો પ્રક્રિયકની પ્રારંભક સાંદ્રતા બમણી હોય તો અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ લખો.