પ્રક્રિયાક્રમ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
તાપમાન વધવા સાથે પ્રક્રિયાનો ક્રમ વધે છે.
પ્રક્રિયાનો ક્રમ ફક્ત પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે.
પ્રક્રિયાનો ક્રમ સંતુલિત સમીકરણ પરથી નક્કી કરી શકાય છે
આપેલા એક પણ નહિ.
પ્રથમક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ નીચેના પૈકી કયો હશે ?
$50\,mm$ $AB_3$ નું ઉદ્દીપકીય વિઘટન માટે અદ્ય આયુ સમય $4$ કલાક અને $100\,mm$ એ તેને $2$ કલાક લાગે છે તો પ્રક્રિયાનો ક્રમ..... થશે?
જો પ્રક્રિયકની પ્રારંભક સાંદ્રતા બમણી હોય તો અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ લખો.
જો પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક બરાબર હોય તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.
પ્રક્રિયા $2A + B \to C$ માટે, નીચેના કોષ્ટકમાં પ્રક્રિયકની જુદી જુદી સાંદ્રતાએ પ્રારંભિક વેગના મૂલ્યો આપ્યા છે. તો પ્રક્રિયા માટે વેગનિયમ જણાવો.
$[A] (mol\,L^{-1})$ | $[B] (mol\,L^{-1})$ | પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $(mol\, L^{-1}\,s^{-1} )$ |
$0.05$ | $0.05$ | $0.045$ |
$0.10$ | $0.05$ | $0.090$ |
$0.20$ | $0.10$ | $0.72$ |