જો પ્રક્રિયકની પ્રારંભક સાંદ્રતા બમણી હોય તો અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ લખો.
$1$
$2$
$3$
$4$
પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રક્રિયાનો દર અચળાંક અનુક્રમે ..... એકમ ધરાવે છે.
$A$ તથા $B$ વચ્ચેની પ્રક્રિયામાં $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $2$ છે. તથા $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $3$ છે. જો $A$ તથા $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.
ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે નો એકમ કયો છે?
નીચેની પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$H _{2} O _{2}+ I ^{-} \rightarrow H _{2} O + IO ^{-}$
$H _{2} O _{2}+ IO ^{-} \rightarrow H _{2} O + I ^{-}+ O _{2}$
જો પ્રક્રિયા વેગ $ = K$ $ C_A$$^{3/2}$$C_B$$^{-1/2}$ હોય તો પ્રક્રિયા ક્રમ જણાવો.