$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.

  • A

    સેકન્ડ $^{-1}$ 

  • B

    એકમરહિત

  • C

    મોલલિટર $^{-1}$  સેકન્ડ $^{-1}$

  • D

    લિટર મોલ $^{-1}$  સેકન્ડ $ ^{-1}$

Similar Questions

નીચેના $x, y$ અને $z$ પદાર્થમાં આવતી પ્રક્રિયા માટે સમગ્ર $0.5$ હોય તો કયો દર નિયમ લાગુ પડશે?

પ્રથમક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ નીચેના પૈકી કયો હશે ?

પ્રક્રિયા $2A + B \to {A_2}B$માં , જો $A$ની સાંદ્રતા બમણી અને $B$ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પછી પ્રક્રિયાનો વેગ શું થશે?

  • [AIPMT 2000]

નીચેનો પ્રક્રિયા  $A+ B\to C$  માટે બતાવેલ ડેટાને અનુરૂપ વેગ નિયમ  પસંદ કરો

  Expt. No.   $(A)$  $(B)$  પ્રારંભિક દર 
  $1$   $0.012$  $0.035$  $0.10$
  $2$   $0.024$  $0.070$  $0.80$
  $3$

  $0.024$

 $0.035$  $0.10$
  $4$   $0.012$  $0.070$  $0.80$

  • [AIIMS 2015]

નીચેની ખાલી જગ્યા પૂરો :

$1.$ પ્રક્રિયાનો વેગ ....... તબક્કા ઉપર છે.

$2.$ દ્વિઆણ્વીય પ્રક્રિયામાં એક સાથે ....... સ્પિસીઝ વચ્ચે ...... થાય છે.

$3.$ પ્રક્રિયાનો ક્રમ તે ....... રીતે નક્કી થાય છે.