શેષ પ્રમેયની મદદથી ચકાસો કે, $x+ 2$ એ $x^{3}+9 x^{2}+26 x+24$ નો અવયવ છે કે નહીં.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અહીં, $p(x)=x^{3}+9 x^{2}+26 x+24$ અને $x+2$ નું શૂન્ય $(-2)$ છે.

માટે $p(x)$ ને $x+2$ દ્વારા ભાગવાથી મળતી શેષ $p(-2)$ થાય.

$p(-2)=(-2)^{3}+9(-2)^{2}+26(-2)+24$

$=-8+36-52+24$

$=0$

આમ, $p (x)$ ને $x + 2$ વડે ભાગતાં શેષ $0$ મળે.

આથી $x + 2$ એ $x^{3}+9 x^{2}+26 x+24$ નો અવયવ છે.

Similar Questions

કિમત મેળવો.

$(98)^{2}$

નીચેના વિસ્તરણ કરો : 

$(3 a-2 b)^{3}$

નીચેનાના અવયવ પાડો : 

$9 x^{2}+4 y^{2}+16 z^{2}+12 x y-16 y z-24 x z$

 $p(x)=x^{3}+9 x^{2}+26 x+24$ માટે $p(-2)=\ldots \ldots \ldots$

વિસ્તરણ કરો. $:(3 x+7 y)(3 x-7 y)$