જ્યારે ટ્રેન ખૂબ જ ઝડપથી પ્લેટફોર્મ પાસેથી પસાર થતી હોય ત્યારે પ્લેટફોર્મની ધારની નજીક ઊભા રહેવું જોખમી છે. સમજાવો.
જ્યારે ટ્રેન ઝડપથી પસાર થાય છે, ત્યારે તેના સંપર્કમાં રહેલી હવા પણ ટ્રેન સાથે તેટલાં જ વેગથી ગતિમાં આવે છે. તેથી દબાણના આ તફાવતના કારણે પ્લેટફોર્મની ધાર પાસે ઊભેલી વ્યક્તિ ટ્રેન તરફ ધકલાઈ શકે છે.
ડાયનેમિક લિફટ એટલે શું ?
વિમાનની પાંખની ઉપર અને નીચે હવાની ઝડપ $120\, m/s $ અને $90 \,m/s$ છે.હવાની ઘનતા $1.3\, kg\, per\, metre^{3} $ છે.પાંખ $10\, m$ લંબાઇ અને $2 \,m$, પહોળાઇ ઘરાવતી હોય તો વિમાનની પાંખની ઉપર અને નીચે લાગતા દબાણનો તફાવત ......... $Pascal$ થાય.
એક સ્ટીલના તારને દઢ આધાર સાથે લટકાવેલ છે.જ્યારે હવામાં તેના પર વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_a$ જેટલો વધારો થાય અને જ્યારે તેને સંપૂર્ણ પાણીમાં ડુબાડીને વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_w$ જેટલો વધારો થાય તો લટકાવેલ વજનની સાપેક્ષ ઘનતા કેટલી હશે?
બર્નુલીના સમીકરણની ઉપયોગીતા જણાવો.
વાવાઝોડાના સમયે કેટલાંક મકાનોના છાપરા ઊડી જાય છે. સમજાવો.