બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5\, N/m^{2}$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5\, N/m^{2}$ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.
$100$
$10$
$1$
$10\sqrt {10}$
કોઇ લાંબા નળાકારીય પાત્રમાં પ્રવાહી અડધે સુધી ભરેલ છે. જ્યારે પાત્ર પોતાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે દિવાલની નજીક (અડીને) પ્રવાહી ઊપર ચઢે છે. જો પાત્રની ત્રિજ્યા $5 \,cm$ અને તેની ચાક ઝડપ $ 2$ ભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો તેના કેન્દ્ર (મધ્યભાગ) અને છેડાની વચ્ચે ઊંચાઈનો તફાવત, $cm$ માં કેટલો હશે?
સ્પ્રે કોના નિયમ પર આધાર રાખે છે.
એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને $P$ પાસ્કલ દબાણ હોય ત્યાં $v\;ms^{-1}$ વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ $\frac{ P }{2}$ હોય ત્યાં તેનો વેગ $V\;ms^{-1}$ છે. જો પ્રવાહીની ઘનતા $\rho\, kg\, m ^{-3}$ અને પ્રવાહ ધારારેખી હોય તો $V$ કેટલો હશે?
સ્થિર તરલ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.
જો બર્નુલીનું સમીકરણ લાગુ પાડવામાં નિરપેક્ષ દબાણને બદલે કોઈ ગેજ (gauge) દબાણ વાપરે તો ફેર પડે ? સમજાવો.