આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?
સ્ફોટીસ્તર અને પોષકસ્તર
મધ્યસ્તર અને સ્ફોટીસ્તર
સ્ફોટીસ્તર અને મધ્યસ્તર
અધિસ્તર અને સ્ફોટીસ્તર
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?
કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
પુંકેસરની બાબતમાં અસંગત વિધાન પસંદ કરો.
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.