નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
$PMC$ $\rightarrow$ (અર્ધીકરણ) $\rightarrow$ લઘુબીજાણુ
$MMC$ $\rightarrow$ (અર્ધીકરણ) $\rightarrow$ લઘુબીજાણુ
$PMC$ $\rightarrow$ (સમભાજન) $\rightarrow$ લઘુબીજાણુ
$MMC$ $\rightarrow$ (સમભાજન) $\rightarrow$ લઘુબીજાણુ
નીચેની આકૃતિમાં $a$ ને ઓળખો.
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.