નીચે આપેલા કયા બળોનું પરિણામી બળ $2\,N$ ના થાય?

  • A

    $2\, N$ અને $2 \,N$

  • B

    $1\, N$ અને $1\, N$

  • C

    $1\, N$ અને $3\, N$

  • D

    $1\, N$ અને $4\, N$

Similar Questions

કોઈ કણ પર એકજ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય આવે?

જો $\vec{P}+\vec{Q}=\vec{P}-\vec{Q}$, હોય તો,

બે બળો $\overrightarrow{\mathrm{P}}$ અને $\overrightarrow{\mathrm{Q}}$ ના સરવાળાનું પરિણામી  $\overrightarrow{\mathrm{R}}$ એવી રીતે મળે છે કે જેથી $|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .$ તો $2 \overrightarrow{\mathrm{P}}$ અને $\overrightarrow{\mathrm{Q}}$ ના પરિણામી એ $\overrightarrow{\mathrm{Q}}$ સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે?

  • [JEE MAIN 2020]

બે સદિશો $\mathop A\limits^ \to  $ અને $\mathop B\limits^ \to  $ વચ્ચેનો ખૂણો $\theta $ કેટલો હોવો જોઈએ જેથી પરિણામી સદિશ $\mathop R\limits^ \to  $ નું મૂલ્ય મહત્તમ મળે. 

એક $ \vec{A}$ સદિશ છે જેનું માપન મુલ્ય પૂર્વ દિશામાં $2.7$ એકમ છે. તો $4 \vec{A}$ સદિશનું માપન મુલ્ય અને દિશા કઈ હોય?