કોઈ કણ પર એકજ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય આવે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓછામાં ઓછાં ત્રણ બળો .આ બળોને ત્રિકોણની  બાજુઓ વાદેવ દર્શાવવામાં આવે તો તેમનું પરિણામી બળ શૂન્ય મળે છે. 

885-s116

Similar Questions

$\overrightarrow A \, = \,3\widehat i\, + \,2\widehat j$ , $\overrightarrow B \, = \widehat {\,i} + \widehat j - 2\widehat k$ છે, તો તેમનો સરવાળો બૈજિક રીતે કરો.

$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $a$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. If $|\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{A C}|=n a$ હોય તો $n =....$

એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3N$ અને $4N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $180^°$ હોય તો તેમનું પરિણામી બળ.........$N$

બે સદિશોના મૂલ્યો અનુક્રમે $8$ એકમ અને $6$ એકમ છે. જો આ બે સદિશો વચ્ચેનો ખૂણો

$(i)\,\theta  = 0^o$,$(ii)\,\theta  = 180^o$ $(iii)\,\theta  = 90^o$ $(iv)\,\theta  = 120^o$ હોય, તો આ સદિશના પરિણામી સદિશનું મૂલ્ય જણાવો. 

લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે જોડો 

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2021]