માનવ વંશાવળી વિશ્લેષણ (pedigree analysis) માં વપરાતા નીચેનામાંથી કયા પ્રતીક અને તેનું નિરૂપણ સાચું છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછનું હોવું એ શેનું ઉદાહરણ છે?

જ્યારે બે જનીનિક સ્થાનો $cis$ અને $trans$ બંને સ્થિતિમાં એકસરખા સ્વરૂપ પ્રકારો (phenotypes) ઉત્પન્ન કરે છે,ત્યારે તેમને શું માનવામાં આવે છે?

જ્યારે $F_1$ વ્યક્તિનું સંકરણ બંનેમાંથી કોઈ પણ એક પિતૃ સાથે કરવામાં આવે,ત્યારે તેને શું કહેવાય છે?

વિધાન $A$: જનીન આનુવંશિકતાનો એકમ છે.
કારણ $R$: પેશીના ગુણધર્મો તેના કોષના બંધારણને કારણે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$ABO$ રુધિરજૂથની આનુવંશિકતા નીચેનામાંથી કઈ પરિસ્થિતિનું ઉદાહરણ છે?
$I -$ સંપૂર્ણ પ્રભાવિતા,$\quad II -$ સહ-પ્રભાવિતા
$III -$ બહુવૈકલ્પિક કારકો (Multiple allelism),$\quad IV -$ અપૂર્ણ પ્રભાવિતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo