ષષ્ટગુણિત ઘઉંમાં, એકકીય $(n) $ અને રંગસૂત્રોની મૂળભૂત રંગસૂત્રોની સંખ્યાઓ કેટલી છે ?
$n = 7 $ અને $x = 21$
$n = 21$ અને $ x = 21$
$n = 21 $ અને $x = 14$
$n = 21 $ અને $ x = 7$
માનવ ઉદવિકાસના ઈતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે ?
જ્યારે આપણે 'સરળ સજીવ' કે ' જટિલ સજીવ' ની વાત કરીએ તો ક્યુ માપદંડ લઈએ છીએ ?
એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :
થીયરી ઓફ બાયોજીનેસીસ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક અને સ્વાન નેકડ ફ્લાસ્ક્ના પયોગ સાથે ક્યાં વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હતો.
રાસાયણિક મ્યુટાજન્સ વિકિરણો કરતાં વધુ જોખમકારક છે. કારણ કે.....