રંગસૂત્રીય અનિયમિતતા કે સંલગ્નતા સાથે યોગ્ય રીતે મળતી માનવીમાં નીચે દર્શાવેલ પરિસ્થિતિઓ પૈકી એક કઈ છે?

  • [AIPMT 2008]
  • A

    ઈરીથ્રોબ્લાસ્ટોસીસ ફોઈટાલીસ - $X$ સંકલિત

  • B

    ડાઉન્સ સિન્ડ્રોમ - $44$ દૈહિક રંગસૂત્રો $+\, X0$

  • C

    ક્લાઈનફેલ્ટર્સ સિન્ડ્રોમ - $44$ દૈહિક રંગસૂત્રો $+\, XXY$

  • D

    રંગઅંધતા - $Y$ સંકલિત

Similar Questions

યોગ્ય જોડકા જોડો:

કોલમ- $ I$

કોલમ- $II$

$1.$ કોષરસ વિભાજન ના થવાથી

$p.$ કોઈ એક ખાસ લક્ષણની આંનુવંશિકતાનો અભ્યાસ

$2.$ $21$ મી જોડની ટ્રાયસોમી

$q.$ પોલીપ્લોઈડી

$3.$ ચયાપચયક ખામી

$r.$ ડાઉનસિન્ડ્રોમ

$4.$ પેડિગ્રી અભ્યાસ

$s.$ ફિનાઈલ કિટોન્યુરીયા

ડાઉન્સ સિન્ડ્રોમ શું છે ? તેનાં લક્ષણો અને કારણો જણાવો. માતાની ઉંમર $40$ વર્ષથી વધુ હોય તો બાળકનાં ડાઉન્સ સિન્ડ્રોમની શક્યતાઓ વધે છે. કેમ ? 

તિરાડવાળી જીભ, ટુંકુ કદ, શારીરીક કે માનસીક મંદતા એ કઈ ખામીની લાક્ષણિકતામાં જોવા મળે છે?

આપેલા લક્ષણોના આધારે ખામી ઓળખો.

$(1)$ નાના ગોળ માથા સાથે ઠીંગણું કદ

$(2)$ અપૂર્ણ ખુલ્લું મોં અને કરચલીવાળી જીભ

$(3)$ હથેળી પહોળી અને કરચલીવાળી

શબ્દભેદ સમજાવો : યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી