તિરાડવાળી જીભ, ટુંકુ કદ, શારીરીક કે માનસીક મંદતા એ કઈ ખામીની લાક્ષણિકતામાં જોવા મળે છે?
ટર્નસ સિન્ડ્રોમ
ડાઉન્સ સિન્ડ્રોમ
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
આપેલા તમામ
રંગસૂત્રીય સંખ્યા $2n-1$ એ શેનું ઉદાહરણ છે?
માણસમાં માનસિક મંદતા એ લિંગસંકલિત અનિયમિતતા સાથે સંકળાયેલ છે. તે સામાન્ય રીતે ............ ના કારણે છે.
ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ….... માં પરિણમે.
આપેલ લક્ષણો ધરાવતા બાળકમાં કયો રોગ થયો છે ?
માતાને ડાઉન્સ સિન્ડ્રોમ થયો છે. પિતા સામાન્ય છે. તો તેની સંતતિઓમાં ડાઉન્સ સિન્ડ્રોમ આવવાની શકયતા કેટલી ?