શબ્દભેદ સમજાવો : યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

યુપ્લોઇડી $:$ રંગસૂત્રની પ્રત્યેક જોડમાં એક રંગસૂત્રોનો ઘટાડો કે એકથી વધુ રંગસૂત્રોનો વધારો થાય.

એન્યુપ્લોઇડી $:$ રંગસૂત્રોની સંખ્યાકીય કોઈ એક જોડમાં થતો વધારો $/$ ઘટાડો છે.

Similar Questions

શબ્દભેદ સમજાવો : હેપ્લોઇડી અને પોલિપ્લોઇડી

ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?

  • [AIPMT 2002]

પહોળી હથેળી અને તેમાં ગડી હોય તેવું લક્ષણ ક્યા રોગવાળી વ્યક્તિમાં જોવા મળે છે?

  • [NEET 2023]

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સૂચિ $I$ સૂચિ $I$
$A$ ડાઉન્સ સીન્ડ્રોમ $I.$ $11$ નું રંગસૂત્ર
$B$ $\alpha$-થેલેસેમીયા $II$ $X$ રંગસૂત્ર
$C$ $\beta$-થેલેસેમીયા $III$ $21$ નું રંગસૂત્ર
$D$ ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ $IV$ $16$ નું રંગસૂત્ર

  • [NEET 2024]

ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે?

$A$. આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી $(1866)$.

$B$. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે.

$C$. અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે.

$D$. શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે.

$E$. આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે.

સાચો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]