ડાઉન્સ સિન્ડ્રોમ શું છે ? તેનાં લક્ષણો અને કારણો જણાવો. માતાની ઉંમર $40$ વર્ષથી વધુ હોય તો બાળકનાં ડાઉન્સ સિન્ડ્રોમની શક્યતાઓ વધે છે. કેમ ?
ડાઉન્સ સિન્ડ્રોમ મનુષ્યમાં જનીનિક અનિયમિતતા, ટ્રાયસોમી $21$માં રંગસૂત્રની છે. આ વ્યક્તિ એન્યુપ્લોઇડી ધરાવે છે અને $41$ રંગસૂત્રો ધરાવે છે.
ડાઉન્સ સિન્ડ્રોમનાં લક્ષણો : $(i)$ માનસિક મંદતા $(ii)$ વૃદ્ધિની અનિયમિતતા $(iii)$ ખુલ્લું રહેતું મોં $(iv)$ વામનતા વગેરે અને જનનપિંડો અલ્પવિકસિત.
અનિયમિતતાનું કારણ નોન-ડિસ્જંકશન છે. ઉંમર વધતાં રંગસૂત્રોની છૂટાં પડવાની ક્રિયા પર અસર થાય છે.
અસામાન્ય સ્થિતિમાં માનવની સ્તનગ્રંથિએ માદા જેવી બને તેને શું કહેવાય ?
ડાઉન્સ સિન્ડ્રોમ $21$ ક્રમાંકના રંગસૂત્રની વધારાની કોપી દ્વારા થાય છે, જે આ અસર પામેલા માતા અને સામાન્ય પિતા દ્વારા ઉત્પન્ન થાય છે કેટલા ટકા સંતતિ આ ખામીથી અસર પામેલી હશે?
ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........
આપેલ આકૃતિ ........ રોગ દર્શાવે છે?
શબ્દભેદ સમજાવો : યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી