નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?
સસલાનું ઉપાંગ
વ્હેલનું મીનપક્ષ
શાર્કનું પૃષ્ઠ મીનપક્ષ
ફૂદાંની પાંખ
કીટકની પાંખો અને પક્ષીની પાંખો શેના ઉદાહરણો છે?
સમમૂલકતા શેના દ્વારા દર્શાવાય છે.
ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો.
તફાવત આપો : રચનાસદ્દશ અંગ અને કાર્યસદ્દશ અંગ
કેવી પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા ફુદા અસ્તિત્વ ટકાવી શકયા?