સમમૂલકતા શેના દ્વારા દર્શાવાય છે.
પતંગિયા, પક્ષી અને ઘોડાના અગ્ર બાહુ
વ્હેલના મીનપક્ષ, ચામાચીડિયાની પાંખો અને માનવના અગ્ર ઉપાંગો
વાનરની અને પક્ષીની પુંછડી
વીંછી અને એપિસનો ડંખ
અશ્મિની વય ગણતરી કઈ રીતે કરી શકાય ?
જુદા જુદા જનીન પ્રકારોના સજીવોમાં જોવા મળતી સમાનતાઓ .......... ના કારણે હોય છે.
કયા સજીવ પ્રદુષિત વિસ્તારમાં વૃદ્ધિ પામી શકતા નથી?
તફાવત આપો : રચનાસદ્દશ અંગ અને કાર્યસદ્દશ અંગ
આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.