કીટકની પાંખો અને પક્ષીની પાંખો શેના ઉદાહરણો છે?

  • A

    કાર્ય-સદ્દશતા

  • B

    સમમૂલકતા

  • C

    સીરમ વિજ્ઞાન

  • D

    અનુકૃતિ

Similar Questions

પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?

  • [NEET 2016]

પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?

  • [NEET 2024]

ઉદ્ વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર ......... વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો.

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના વિકસે છે?