ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો.
ઓપેરીન
કાર્લ અર્નસ્ટ વૉન બેઅર
આશ્લેડ વોલેસ
ચાર્લ્સ ડારવીન
સાચું વિધાન પસંદ કરો.
ડાઈવર્જન્ટ ઉદવિકાસનું ઉદાહરણ.
તૃણનાશકો અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના પરીણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં કેવી જાતોની પસંદગી થઈ?
પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન કરતું અવલોકન ઈંગ્લેન્ડ થી મળે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર $.....P.... $ ફુદા વધુ જોવા મળતા હતા, ઔદ્યોગિકીકરણ બાદ $.....Q.....$ ફુદા વધુ જોવા મળતા હતા.
$Q$
ઉદ્દવિકાસ અને કાર્યસદ્દશ અંગની વ્યાખ્યા આપો.