નીચેના માંથી ક્યૂ સાચું છે ?
$ \sim (p \leftrightarrow \sim q)$ એ હમેશા સત્ય છે
$ \sim (p \leftrightarrow \sim q)$ = $p \leftrightarrow q$
$(\,p\, \wedge \, \sim q)$ એ હમેશા અસત્ય છે
$(\,p\, \wedge \, \sim q)\, \wedge \,( \sim p\, \wedge \,q)$ એ હમેશા સત્ય છે
"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?
નીચે પૈકીનું કયું $(p \wedge q)$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે ?
જો $p \Rightarrow (q \vee r)$ અસત્ય છે.તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે .....છે.