વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?

  • A

    $p \wedge  q$ ત્યારે સાચું છે. જ્યારે $p$ અને $q$ પૈકી ઓછામાં ઓછુ એક સાચું હોય.

  • B

    $p \rightarrow q$ ત્યારે સાચું છે જ્યારે $p$ સાચું અને $q$ ખોટું હોય.

  • C

    $p \Leftrightarrow  q$ માત્ર ત્યારે જ સાચું છે જ્યારે $p$ અને $q$ બંને સાચાં હોય.

  • D

    $\sim  (p \vee q)$ માત્ર ત્યારે જ સાચું છે. જ્યારે $p$ અને $q$ બંને ખોટાં હોય.

Similar Questions

"જો $x \in  A$ અથવા $x \in  B$ તો $x \in  A \cup B’$ વિધાનનું સમાનાર્થીં પ્રેરણ ….. છે.

વિધાન $((A \wedge(B \vee C)) \Rightarrow(A \vee B)) \Rightarrow A$ નું નિષેધ $.........$ છે.

  • [JEE MAIN 2023]

જો $P \Rightarrow \left( {q \vee r} \right)$ એ મિથ્યા હોય તો $p, q, r$ નું સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય 

  • [JEE MAIN 2019]

જો બુલિયન સમીકરણ $((\mathrm{p} \vee \mathrm{q}) \wedge(\mathrm{q} \rightarrow \mathrm{r}) \wedge(\sim \mathrm{r})) \rightarrow(\mathrm{p} \wedge \mathrm{q}) \quad$ નું સત્યાર્થા મૂલ્ય અસત્ય હોય તો વિધાન $\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}$ નું સત્યાર્થા મૂલ્ય અનુક્રમે . . . . 

  • [JEE MAIN 2021]

આપેલ વિધાન જુઓ.

$(S1)$: $(p \Rightarrow q) \vee((\sim p) \wedge q)$ એ સંપૂર્ણ સત્ય છે.

$(S2)$: $(q \Rightarrow p) \Rightarrow((\sim p) \wedge q)$ એ સંપૂર્ણ અસત્ય છે.

  • [JEE MAIN 2023]