નીચેનામાંથી કયું વિધાન $I^+_3$ અને $I^-_3$ પરમાણુ આયનો વિશે સાચું છે?
કેન્દ્રિય પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બંને પરમાણુ આયનોમાં સમાન છે
બંને આયનોમાં કેન્દ્રિય પરમાણુનું સંકરણ સમાન છે
બંને ધ્રુવીય આયનો છે
બંને સમતલીય આયનો છે
${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $ ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
બંધક્રમાંક એટલે શું ? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર $O_2^ + $ ઘટક નીચેનામાંથી શું ધરાવે છે?
જો કે $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય છે, છતા $N_2$ અણુ... ને લીધે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે.
$CH _{4}, NH _{4}+$ અને $BH _{4}^{-}$ને ધ્યાનમાં લઈ નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.