આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર $O_2^ + $ ઘટક નીચેનામાંથી શું ધરાવે છે?

  • A

    બંધ ક્રમાંક $2.5$

  • B

    ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ

  • C

    ડાયમેગ્નેટિકગુણધર્મ

  • D

    ${O_2}$ કરતાં ઓછી સ્થિરતા

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન ($I$) : $\pi$ બંધકારક $MO$ આંતર-કેન્દ્રિય અક્ષની ઉપર અને નીચે ઓછી ઈલેક્ટ્રોન ઘનતા ધરાવે છે.

વિધાન ($II$) : $\pi^*$ બંધપ્રતિકારક $MO$ કેન્દ્રો વચ્ચે નોડ ધરાવે છે.

ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2024]

જો કે $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય છે, છતા $N_2$ અણુ... ને લીધે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે.

  • [AIEEE 2012]

આણ્વિય આયન  $N_2^ + $ માટે, આણ્વિય કક્ષક આલેખમાં  ${\sigma _{2p}}$ આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. 

  • [JEE MAIN 2018]

આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.

ઓક્સિજન પરમાણુ પેરામેગ્નેટિક છે કારણ કે

  • [IIT 1984]