જો કે $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય છે, છતા $N_2$ અણુ... ને લીધે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે.
બંધકારક કક્ષકોમાં વધુ સંખ્યાના ઇલેક્ટ્રોનની હાજરી
નીચી બંધ ઊર્જા
બંધ ધ્રુવીયતાની ગેરહાજરી
અસતત ઇલેક્ટ્રોન વિતરણ
આ ઘટકો માં $NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},$ લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:
${N_2}$ અણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે લખી શકાય છે:
$KK\left[ {\sigma 2{s^2}{\sigma ^*}2{s^2}\pi 2p_x^2\pi 2p_y^2\sigma 2p_z^2} \right]$ તો બંધ ક્રમાંક નીચેનામાંથી ક્યો હશે?
નીચેનામાંથી કયો એક અનુચુંબકીય છે?
નીચેનામાં સાચો બંધ ઓર્ડરનો ક્રમ છે:
બંધ ક્રમાંક ...... માં મહત્તમ છે.