${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $ ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
${N_2}$ માં $N - N$ બંધ નિર્બળ છે.
${O_2}$ માં $O - O$ નો બંધ ક્રમાંક વધે છે
${O_2}$ માં અનુચુંબકત્વ ઘટે છે
$N_2^ + $ પ્રતિચુંબકીય બને છે.
નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય છે ?
$1\mathrm{s}$ કક્ષકો વડે રચાતી આણ્વીય કક્ષકોનો ઊર્જા આલેખ અને તેમની રચના આકૃતિથી સમજાવો.
$MOT$ મુજબ, ${O}_{2}^{2-}$માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા $......$ છે.
નીચેના પરમાણુમાં કોની સૌથી નીચી $O-O$ બંધ લંબાઈ છે
${\rm{H}}_2^ + ,{\rm{He}}_2^ - $ અને ${\rm{He}}_2^{2 - }$ માંથી કયાના બંધા ક્રમાંક સમાન હશે?