ગણને યાદીની રીતે લખો : $B = \{ x:x$ એ $6$ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\;\} $
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 0\, ........\, A $
ગણ $\{x \in R :(|x|-3)|x+4|=6\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
ગણ સમાન છે ? કારણ આપો : $A = \{ x:x$ એ $\mathrm{FOLLOW}$ શબ્દનો મૂળાક્ષર છે $\} ,$ $B = \{ y:y$ એ $\mathrm{WOLF}$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $
ગણ સાન્ત કે અનંત છે? : ઊગમબિંદુ $(0,0)$ માંથી પસાર થતાં વર્તુળોનો ગણ