નીચે પૈકી ક્યો દર-નિયમ માટે પ્રક્રિયાનો સંપૂર્ણ ક્રમ $0.5$ છે.જેમાં $x$, $y$ અને $z$ પદાર્થ ભાગ લેય છે.

  • [AIIMS 1983]
  • A

    દર $ = K({C_x})\,({C_y})\,({C_z})$

  • B

    દર $ = K{({C_x})^{0.5}}\,{({C_y})^{0.5}}\,{({C_z})^{0.5}}$

  • C

    દર $ = K{({C_x})^{1.5}}\,{({C_y})^{ - 1}}{({C_z})^0}$

  • D

    દર $ = K({C_x})\,{({C_z})^n}/{({C_y})^2}$

Similar Questions

બે જુદા જુદા પ્રક્રિયકોને સમાવતી પ્રક્રિયા ક્યારેય ....... ન હોઇ શકે.

  • [AIEEE 2005]

જો પ્રક્રિયક $ B$ ની સાંદ્રતા બમણી થાય તો પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો દર પ્રારંભિક દર $1/4$ જેટલો થાય છે. પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ...... થશે.

જ્યારે તાપમાન વધીને $300\,K$ થી $310 \,K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર $2.3 $ ગણુ વધે છે. જો $300 \,K$ એ દર અચળાંક $x$ હોય તો $310 \,K$ એ દર અચળાંક....... જેટલું થાય છે.

નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ (રજૂઆત) પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો : 

$(iv)$ $C _{2} H _{5} Cl ( g ) \rightarrow C _{2} H _{4}( g )+ HCl ( g ) \quad$ વેગ $=k\left[ C _{2} H _{5} Cl \right]$

નીચેનો વેગ નિયમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંક $ k$ નો એકમ નક્કી કરો. વેગ $=-\frac{d[ R ]}{d t}=k[ A ]^{\frac{1}{2}}[ B ]^{2}$