નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ (રજૂઆત) પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો : 

$(iv)$ $C _{2} H _{5} Cl ( g ) \rightarrow C _{2} H _{4}( g )+ HCl ( g ) \quad$ વેગ $=k\left[ C _{2} H _{5} Cl \right]$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(iv)$ Given rate $=k\left[ C _{2} H _{5} Cl \right]$ Therefore, order of the reaction $=1$

Dimension of $k=\frac{\text { Rate }}{\left[ C _{2} H _{5} Cl \right]}$

$=\frac{\operatorname{mol}\, L ^{-1} \,s ^{-1}}{ mol \,L ^{-1}}$

$= s ^{-1}$

Similar Questions

$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયા માટે દર અચળાંક $(K) 15$ સેકન્ડ પછી $2.5 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ છે, $30$ સેકન્ડ પછી $2.60 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ$^{-1}$ છે અને $50$ સેકન્ડ પછી $2.55 × 10^{-5}$ લીટર મોલ$^{-1}$ સેકન્ડ$^{-1}$ છે. તો પ્રક્રિયાનો ક્રમ.....

$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$  પ્રક્રિયા તાપમાનની ચોક્કસ પરિસ્થિતિ અને પ્રક્રિયકોનું આંશિક દબાણ હેઠળ થાય છે.  $ NH_3$ નો નિર્માણ દર $ 0.001\,\,kg\, h^{-1}$ છે. તો $H_2$ નો રૂપાંતરણ દર તેજ સમાન પરિસ્થિતિમાં......$kg \,h^{-1}$ છે.

બંધ પાત્રમાં $2N_2O_5(g) $ $\rightleftharpoons$ $ 4NO_2(g) + O_2(g)$ નો અભ્યાસ કરતાં $NO_2$ ની સાંદ્રતા પાંચ સેકન્ડમાં $2.0 × 10^{-2} mol L^{-1}$ વધે છે. તો $N_2O_5$ ની સાંદ્રતા ફેરફારનો દર ગણો.

$H_{2(g)} + Br_{2(g)} \rightarrow 2HBr_{(g)}, $ પ્રક્રિયા માટે જે પરથી પ્રાયોગિક માહિતી સૂચવે છે. દર $= K[H_2][Br_2]^{1/2}$ તો પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર અને આણ્વીયતા શોધો.

નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ $k\left[ A \right]\left[ B \right]$  રજૂઆત દ્વારા આપવામાં આવે છે.$A + B \to$ Product  $A$ નું મૂલ્ય $0.1$ મોલ અચળ રાખીને $B$ નું મૂલ્ય $0.1$ મોલથી વધારી $0.3$ મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ? 

  • [JEE MAIN 2016]