બે જુદા જુદા પ્રક્રિયકોને સમાવતી પ્રક્રિયા ક્યારેય ....... ન હોઇ શકે.

  • [AIEEE 2005]
  • A

    દ્વિતીય ક્રમની

  • B

    એકઆણ્વિય

  • C

    દ્વિઆણ્વિય

  • D

    પ્રથમ ક્રમની

Similar Questions

$Pt$ની સપાટી પર $NH _{3}$નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો વેગ અચળાંકનું મૂલ્ય $2 \times 10^{-4}\,mole $ $liter^{-1}\, sec ^{-1}$ છે. $N _{2}$ અને $H _{2}$ના વેગ અનુક્રમે છે?

  • [AIIMS 2019]

નીચે પૈકી ક્યો દર-નિયમ માટે પ્રક્રિયાનો સંપૂર્ણ ક્રમ $0.5$ છે.જેમાં $x$, $y$ અને $z$ પદાર્થ ભાગ લેય છે.

  • [AIIMS 1983]

નીચેની પ્રક્રિયા $2A + B \rightarrow C + D - $ માટે લાગુ પડતાં નિયમ પસંદ કરો.

$1$.  $[A]$  $0.1$,  $[B]$  $0.1 - $ પ્રારંભિક દર $ \rightarrow 7.5 \times 10^{-3}$

$2$. $[A]$  $0.3$,  $[B]$  $0.2 -$  પ્રારંભિક દર $ \rightarrow 9.0 \times 10^{-2}$

$3$.  $[A]$  $0.3$,  $[B]$  $0.4 -$  પ્રારંભિક દર $ \rightarrow 3.6 \times 10^{-1}$

$4$.  $[A]$  $0.4$,  $[B]$  $0.1 -$  પ્રારંભિક દર $ \rightarrow  3.0 \times 10^{-2}$

$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$  પ્રક્રિયા તાપમાનની ચોક્કસ પરિસ્થિતિ અને પ્રક્રિયકોનું આંશિક દબાણ હેઠળ થાય છે.  $ NH_3$ નો નિર્માણ દર $ 0.001\,\,kg\, h^{-1}$ છે. તો $H_2$ નો રૂપાંતરણ દર તેજ સમાન પરિસ્થિતિમાં......$kg \,h^{-1}$ છે.

$2A + B\rightarrow C$ પ્રક્રિયા માટે દર સમીકરણ દર $= k[A][B]$  છે. તો આ પ્રક્રિયાનાં સંબંધ માટે સાચું વિધાન કહો.