જ્યારે તાપમાન વધીને $300\,K$ થી $310 \,K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર $2.3 $ ગણુ વધે છે. જો $300 \,K$ એ દર અચળાંક $x$ હોય તો $310 \,K$ એ દર અચળાંક....... જેટલું થાય છે.
$2x$
$x$
$2.3 x$
$3 x^2$
$A$ તથા $B$ વચ્ચેની પ્રક્રિયામાં $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $2$ છે. તથા $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $3$ છે. જો $A$ તથા $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.
સામાન્ય પ્રક્રિયાનું સમીકરણ લખી સમજાવો કે -પ્રક્રિયાનો ક્રમ એટલે શું છે ? તેનું મૂલ્ય ક્યુ હોય ?
પાણી પર થતી પ્રક્રિયા માટે, પ્રક્રિયાનો ક્રમ કયો છે
${{H}_{2}}+C{{l}_{2}}\xrightarrow{\text{Sunlight}}2HCl$
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $K$ નો એકમ દર્શાવો.
પ્રક્રિયા $A_2 + B_2 \to 2AB$ માટે પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. તો પ્રકિયામ જણાવો.
No | $[A_2]\, M$ | $[B_2]\, M$ | rate of reaction |
$1.$ | $0.1\,M$ | $0.1\,M$ | $1.6 \times {10^{ - 4}}$ |
$2.$ | $0.1\,M$ | $0.2\,M$ | $3.2 \times {10^{ - 4}}$ |
$3.$ | $0.2\,M$ | $0.1\,M$ | $3.2 \times {10^{ - 4}}$ |