નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ? 

  • A

    વાલ 

  • B

    ચણા 

  • C

    વટાણા 

  • D

    એરંડા 

Similar Questions

નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.

  • [AIPMT 2012]

વરૂથિકા ......... છે.

બીજાવરણ $+$ ફલાવરણ $=.......$

એકદળી ભૂણમાં એક ઢાલ આકારનાં બીજપત્રનો સમાવેશ થાય છે જેને...... કહે છે.

ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?