નીચેના દ્વિદળી બીજમાં $P$ અને $Q$ શું છે ?

$P \quad\quad Q$

214946-q

  • A

    બીજછિદ્ર $\quad$ બીજ૫ત્ર

  • B

    નાભિ $\quad$  બીજ૫ત્ર

  • C

    નાભિ $\quad$  બીજાવરણ

  • D

    બીજછિદ્ર $\quad$  બીજાવરણ

Similar Questions

નીચેનામાંથી ગર્ભનો કયો ભાગ ભૃણાગ્ર અને ભૃણમૂળ ધરાવે છે?

મગફળીમાં તેલનો સ્રોત ....... માં જોવા મળે છે.

  • [AIPMT 1990]

દ્વિદળી બીજની રચના સમજાવો.

નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ? 

મકાઈના બીજમાં ક્યો વિસ્તાર વધુ છે ?