બીજાવરણના આંતરિક સ્તરને શું કહેવામાં આવે છે?
બાહ્ય બીજાવરણ
બીજકેન્દ્ર
બીજછિદ્ર
અંતઃબીજાવરણ
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.
$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.
નીચેના પૈકી કઈ વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી ?
મગફળીમાં તેલનો સ્રોત ....... માં જોવા મળે છે.
તફાવત આપો : ચણાનું બીજ અને મકાઈનું બીજ
બીજાવરણ $+$ ફલાવરણ $=.......$