એકદળી બીજની રચનામાં જોવા મળે.
ભૃણાગ્ર બીજકેન્દ્ર, બીજાવરણ.
ભૃણમૂળ, બીજાવરણ, બીજછિદ્ર
સમીતાયાસ્તર,ભૂણાગ્ર, ભૃણપોષ.
ભૃણપોષ, બે બીજપત્રો, ભૃણાગ્રોલ.
દ્વિદળી બિજ માં
પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.
નીચેના દ્વિદળી બીજમાં $P$ અને $Q$ શું છે ?
$P \quad\quad Q$
તફાવત આપો : ચણાનું બીજ અને મકાઈનું બીજ
અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.