ગર્ભપાત સમયે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે?

  • A

    વેક્યુમ એસ્પીરેશન

  • B

    ક્ષાર દ્રાવણ / એન્ટીસેપ્ટીક

  • C

    સ્કેપીંગ / $D \;\&\; C$

  • D

    આપેલ તમામ

Similar Questions

$16$ ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે

સેન્ટ્રલ રાઈસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ કયાં આવેલું છે?

જાતીય સંક્રમિત રોગો કૉલમ - $I$ ને તેમના રોગ વાહક કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

કૉલમ - $I$

કૉલમ - $II$

$(A)$  ગોનોરીયા

$(1)$  $HIV$

$(B)$  સિફિલિસ

$(2)$  નેસેરીઆ

$(C)$  જનનાંગીય હર્પિસ

$(3)$  ટ્રેપોનેમા

$(D)$  $AIDS$

$(4)$  હ્યુમન પેપીલોમા વાઇરસ

એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?

સહાયક પ્રજનન પદ્ધતિ $IVF$ માં શું સંકળાયેલ છે ?