$\rm {MTP}$ ના લાભ - ગેરલાભ દર્શાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$MTP$થી સામાન્ય રીતે બળાત્કાર કે ગર્ભનિરોધકની નિષ્ફળતાને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મળે છે. પણ મોટા ભાગે $MTP$ ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવાય છે કે જે માત્ર અસુરક્ષિત જ નહિ પરંતુ ઘાતક પણ છે. અન્ય ખતરનાક કારણ બાળકના જાતિ-પરીક્ષણ પછી માદા ગર્ભ હોય તો ગર્ભપાત $(MTP)$ કરાવવામાં આવે છે, જે કાયદાવિરુદ્ધ છે.

આ પ્રવૃત્તિ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. ગેરકાનુની ગર્ભપાતનાં જોખમી પરિબળોની સાથે વધુ સ્વાશ્ય સુવિધાઓ પૂરી પાડી બિનઆરોગ્યપ્રદ વલણ અટકાવી શકાય છે,

Similar Questions

દર વર્ષે વિશ્વમાં લગભગ કેટલા $MTP$ થાય છે?

દાક્તરી ગર્ભનિકાલ $(MTP)$ ને ક્યાં સુધી સલામત ગણવામાં આવે છે? .

  • [AIPMT 2011]

કયાં સમયગાળા દરમિયાન ગર્ભપાત એ ઘાતક નીવડે છે?

ભારત સરકારે $MTP$ના દુરુપયોગને ટાળવા માટે ....માં સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે.

પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો.