રસોઈના વાસણો માટે નીચેનામાંથી કઈ સામગ્રી સૌથી વધુ યોગ્ય છે?

  • A
    ઓછી વાહકતા અને ઓછી વિશિષ્ટ ઉષ્મા
  • B
    ઉચ્ચ વાહકતા અને ઓછી વિશિષ્ટ ઉષ્મા
  • C
    ઉચ્ચ વાહકતા અને ઉચ્ચ વિશિષ્ટ ઉષ્મા
  • D
    ઓછી વાહકતા અને ઉચ્ચ વિશિષ્ટ ઉષ્મા

Explore More

Similar Questions

$10x$ લંબાઈના ધાતુના સળિયા $AB$ નો એક છેડો $A$ એ $0^{\circ}C$ તાપમાને બરફમાં અને બીજો છેડો $B$ એ $100^{\circ}C$ તાપમાને પાણીમાં છે. જો સળિયા પરના બિંદુ $P$ ને $400^{\circ}C$ તાપમાને જાળવી રાખવામાં આવે,તો એકમ સમયમાં સમાન જથ્થામાં પાણીનું બાષ્પીભવન થાય છે અને બરફ પીગળે છે. પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $540 \ cal/g$ અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા $80 \ cal/g$ છે. જો બિંદુ $P$ એ બરફવાળા છેડા $A$ થી $\lambda x$ અંતરે હોય,તો $\lambda$ નું મૂલ્ય શોધો. (પર્યાવરણમાં થતો ઉષ્માનો વ્યય અવગણો.)

સમાન લંબાઈના બે ધાતુના સળિયા $1$ અને $2$ ના છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત સમાન છે. તેમની ઉષ્મા વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે. જો સળિયા $1$ માં ઉષ્મા વહનનો દર સળિયા $2$ કરતા ચાર ગણો હોય,તો:

લોખંડ અને પિત્તળની સમાન જાડાઈ ધરાવતી લંબચોરસ સ્લેબની બહારની સપાટીઓ અનુક્રમે $100^{\circ} C$ અને $0^{\circ} C$ તાપમાને રાખવામાં આવે છે. તો આંતરપૃષ્ઠ (interface) પરનું તાપમાન ........... $^{\circ} C$ હશે. (લોખંડ અને પિત્તળની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.2$ અને $0.3$ છે.)

સમાન દ્રવ્યના બે નળાકાર સળિયા $A$ અને $B$ ના છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $2: 3$ છે. સ્થાયી અવસ્થામાં સળિયા $A$ અને $B$ માંથી વહેતા ઉષ્માના પ્રવાહનો દર $5: 9$ છે. જો સળિયા $A$ અને $B$ ની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1: 2$ હોય,તો સળિયા $A$ અને $B$ ની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

$d$ અને $3d$ જાડાઈ ધરાવતી બે શીટ્સ એકબીજાને સ્પર્શે છે. પાતળી શીટની બહારની બાજુનું તાપમાન $A$ છે અને જાડી શીટની બાજુનું તાપમાન $C$ છે. આંતરપૃષ્ઠનું તાપમાન $B$ છે. જો $A, B$ અને $C$ સમાંતર શ્રેણીમાં હોય,તો પાતળી શીટ અને જાડી શીટની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo