$d$ અને $3d$ જાડાઈ ધરાવતી બે શીટ્સ એકબીજાને સ્પર્શે છે. પાતળી શીટની બહારની બાજુનું તાપમાન $A$ છે અને જાડી શીટની બાજુનું તાપમાન $C$ છે. આંતરપૃષ્ઠનું તાપમાન $B$ છે. જો $A, B$ અને $C$ સમાંતર શ્રેણીમાં હોય,તો પાતળી શીટ અને જાડી શીટની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1 : 3$
  • B
    $3 : 1$
  • C
    $2 : 3$
  • D
    $1 : 9$

Explore More

Similar Questions

જો $K_{1}$ અને $K_{2}$ એ સ્ટીલ અને કોપરના સળિયાની ઉષ્મા વાહકતા,$L_{1}$ અને $L_{2}$ તેમની લંબાઈ અને $A_{1}$ અને $A_{2}$ તેમના આડછેદના ક્ષેત્રફળ હોય,જેથી $\frac{K_{2}}{K_{1}}=9$,$\frac{A_{1}}{A_{2}}=2$,અને $\frac{L_{1}}{L_{2}}=2$ થાય. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણી માટે,સ્થાયી અવસ્થામાં સ્ટીલ-કોપર જંકશનના તાપમાન $T$ નું મૂલ્ય ........... $^{\circ}C$ હશે.

એક લંબચોરસ સ્લેબ સમાન બાજુઓ ધરાવતા તાંબા અને પિત્તળના બે ઘનનો બનેલો છે,જેની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $4: 1$ છે. જો પિત્તળની મુક્ત સપાટી $0^{\circ} C$ પર અને તાંબાની મુક્ત સપાટી $100^{\circ} C$ પર હોય,તો તેમના સંપર્ક સપાટીનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

શા માટે કેટલાક રસોઈના વાસણોના તળિયે તાંબાનું પડ (copper coating) હોય છે?

એક રૂમની બારીના કાચનું ક્ષેત્રફળ $10\;m^2$ અને જાડાઈ $2\;mm$ છે. બહારનું અને અંદરનું તાપમાન અનુક્રમે $40^{\circ}C$ અને $20^{\circ}C$ છે. $MKS$ પદ્ધતિમાં કાચની ઉષ્મા વાહકતા $0.2\;W/(m\cdot K)$ છે. તો રૂમમાં પ્રતિ સેકન્ડ વહેતી ઉષ્મા કેટલી હશે?

$40\, cm$ લંબાઈ ધરાવતા સળિયા $A$ ના બે છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત $80^\circ C$ છે. $60\, cm$ લંબાઈ ધરાવતા બીજા સળિયા $B$ ના બે છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત $90^\circ C$ છે. બંને સળિયાના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. જો ઉષ્માના વહનનો દર સમાન હોય,તો તેમની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $(K_A : K_B)$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo