$10x$ લંબાઈના ધાતુના સળિયા $AB$ નો એક છેડો $A$ એ $0^{\circ}C$ તાપમાને બરફમાં અને બીજો છેડો $B$ એ $100^{\circ}C$ તાપમાને પાણીમાં છે. જો સળિયા પરના બિંદુ $P$ ને $400^{\circ}C$ તાપમાને જાળવી રાખવામાં આવે,તો એકમ સમયમાં સમાન જથ્થામાં પાણીનું બાષ્પીભવન થાય છે અને બરફ પીગળે છે. પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $540 \ cal/g$ અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા $80 \ cal/g$ છે. જો બિંદુ $P$ એ બરફવાળા છેડા $A$ થી $\lambda x$ અંતરે હોય,તો $\lambda$ નું મૂલ્ય શોધો. (પર્યાવરણમાં થતો ઉષ્માનો વ્યય અવગણો.)

  • A
    $4$
  • B
    $9$
  • C
    $5$
  • D
    $2$

Explore More

Similar Questions

$Ingen-Hauz$ ના પ્રયોગમાં,બે સળિયા પર મીણ અનુક્રમે $10 \ cm$ અને $25 \ cm$ લંબાઈ સુધી ઓગળે છે. જો આ બે સળિયા અલગ-અલગ ધાતુના બનેલા હોય,તો તેમની ઉષ્માવાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

બે સળિયા,એક તાંબાનો અને બીજો સ્ટીલનો,સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા,એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. તાંબા અને સ્ટીલની ઉષ્મીય વાહકતા અનુક્રમે $385 \, W \, m^{-1} \, K^{-1}$ અને $50 \, W \, m^{-1} \, K^{-1}$ છે. તાંબા અને સ્ટીલના મુક્ત છેડાઓને અનુક્રમે $100^{\circ} \, C$ અને $0^{\circ} \, C$ તાપમાને રાખવામાં આવ્યા છે. જંકશન પરનું તાપમાન આશરે $.......^{\circ} \, C$ છે.

એક દીવાલ બે સ્તરો $A$ અને $B$ ની બનેલી છે. બંને સ્તરોની જાડાઈ સમાન છે,પરંતુ પદાર્થો અલગ છે. $A$ ની ઉષ્મીય વાહકતા $B$ કરતા બમણી છે. ઉષ્મીય સંતુલનમાં,બંને છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $36^{\circ}C$ છે. તો $A$ ની બે સપાટીઓ પર તાપમાનનો તફાવત ....... $^{\circ}C$ હશે.

સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટને શ્રેણીમાં રાખેલ છે. તેમની જાડાઈ અને ઉષ્માવાહકતાના ગુણોત્તર $2:3$ છે. એક પ્લેટની બહારની સપાટીનું તાપમાન $100 ^\circ C$ અને બીજીનું $0 ^\circ C$ છે. સામાન્ય સપાટીનું તાપમાન ....... $^\circ C$ છે.

ઉષ્મીય વાહકતા કયા પરિબળ પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo