સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે ?

$(a)$ તે શૂન્ય હોઇ શકે નહિ. 

$(b)$ તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કરાયેલ અંતર કરતાં વધુ હોય છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ ખોટું

$(b)$ ખોટું

Similar Questions

એક પથ્થરને ઊર્ધ્વદિશામાં $5\, m s^{-1}$ ના વેગથી ફેંકવામાં આવે છે. જો ગતિ દરમિયાન પથ્થરનો અધોદિશામાં પ્રવેગ $10\, m s^{-2}$ હોય, તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તથા તેને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે ?

વાહનનું ઓડોમીટર શું માપે છે ?

અબ્દુલ, ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ $20 \,km\,h^{-1}$ માપે છે. તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તે $40\, km \,h^{-1}$ સરેરાશ ઝડપ માપે છે. અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ($km\,h ^{-1}$ માં) કેટલી હશે ?

$52\, km\, h^{-1}$ ની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઇવર બ્રેક મારતાં, કારમાં ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. કાર $5\, s$ માં અટકી જાય છે. બીજો ડ્રાઇવર $3\, km\, h^{-1}$ ની ઝડપથી ગતિ કરતી બીજી કાર પર ધીમેથી બ્રેક લગાડતાં તે $10\, s$ માં અટકે છે. એક જ આલેખ (ગ્રાફ) પેપર પર ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ બંને કાર માટે દોરો. બ્રેક લગાડયા બાદ બંનેમાંથી કઈ કાર વધારે દૂર સુધી જશે ?

એક ટ્રેન $90\, km \,h^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહી છે. બ્રેક મારતાં તેમાં $- 0.5\, m s^{-2}$ નો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલાં કેટલું અંતર($m$ માં) કાપશે ?