નીચેનામાંથી કઈ ગર્ભનિરોધ માટે અવરોધ પદ્ધતિ નથી?
વજાઈનલ પાઉચ
પટલ
સવીકલ કેપ
ઈમ્પલાન્ટ
દૂધસ્રાવ એમેનોર્લીયામાં, પ્રસૂતિ બાદ તીવ્ર દૂધસ્ત્રાવને કારણે પ્રોલેક્ટીનનાં વધુ પ્રમાણને કારણે અંડપાત અથવા માસીક સ્ત્રાવ જોવા મળતો નથી, પ્રોલેક્ટીન એ :
અવરોઘન પદ્ધતિઓની સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ .........
પટલ, સર્વાઇકલ કેપ્સ અને વોલ્ટનાં સંદર્ભમાં ક્યું વિધઆન સત્ય છે ?
$A.$ ગર્ભનિરોધની અવરોધ પદ્ધતિઓ
$B.$ સમાગમ સમયે ગર્ભાશયનાં મુખને ઢાંકે છે.
$C.$ ઉપભોક્તાને $STD$ થી રક્ષણ આપે છે.
$D.$ ફરી વાપરી શકાય છે.
નીચે આપેલ ચાર પદ્ધતિઓ $(A -D)$ અને તેમના કાર્યનો પ્રકાર $(i -iv)$ જે ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ છે. તેમની અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
પદ્ધતિ |
કાર્યનો પ્રકાર |
$(A)$ ટીકડીઓ |
$(i)$ શુક્રકોષોને ગર્ભાશયના મુખ આગળ પ્રવેશતા અટકાવે. |
$(B)$ નિરોધ |
$(ii)$ ગર્ભસ્થાપન અટકાવે. |
$(C)$ પુરુષ નસબંધી |
$(iii)$ અંડકોષપાત અવરોધ |
$(D)$ કોપર-$T$ |
$(iv)$ વીર્યમાં શુક્રકોષ હોતા નથી. |
આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.