નીચે આપેલ ચાર પદ્ધતિઓ $(A -D)$ અને તેમના કાર્યનો પ્રકાર $(i -iv)$ જે ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ છે. તેમની અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
પદ્ધતિ |
કાર્યનો પ્રકાર |
$(A)$ ટીકડીઓ |
$(i)$ શુક્રકોષોને ગર્ભાશયના મુખ આગળ પ્રવેશતા અટકાવે. |
$(B)$ નિરોધ |
$(ii)$ ગર્ભસ્થાપન અટકાવે. |
$(C)$ પુરુષ નસબંધી |
$(iii)$ અંડકોષપાત અવરોધ |
$(D)$ કોપર-$T$ |
$(iv)$ વીર્યમાં શુક્રકોષ હોતા નથી. |
$A-(ii), B-(iv), C-(i), D-(ii)$
$A-(ii), B-(iii), C-(i), D-(iv)$
$A-(iii), B-(i), C-(iv), D-(ii)$
$A-(iv), B-(i), C-(ii), D-(iii)$
નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?
કોપરમુકત કરતા $IUDs$ માં કોપર આયન માટે કયાં કાર્યો સાચા છે ?
$I -$ શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અવરોધે
$II -$ શુક્રકોષોની ફલનક્ષમતાને અવરોધે
$III -$ ગર્ભાશયને ગર્ભઘારણ માટે અયોગ્ય બનાવે.
$IV -$ ગ્રીવાને શુક્રકોષો વિરોધી બનાવે.
યોગ્ય જોડકા જોડો :
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$a.$ કોપર મુકત કરતા $IUD$ |
$1.$ રંગસૂત્રીય અનિયમિતતાઓનું નિદાન |
$b.$ અંતઃસ્ત્રાવ મુકત કરતાં $IUDI$ |
$2.$ સહેલી |
$c.$ પિલ્સ |
$3.$ $LNG-20$ |
$d.$ ગર્ભજળ કસોટી |
$4.$ મલ્ટીલોડ $375$ |
અંડવાહિનીને શસ્ત્રાક્રિયા દ્વારા દૂર કરી તેનાં અંતભાગને જોડવામાં આવે છે તે શું કહે છે ?
નીચે આપેલ આકૃતિ શું દર્શાવે છે?