અવરોઘન પદ્ધતિઓની સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ .........
ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવામાં વપરાય
ગર્ભનિરોધક ક્ષમતામાં ધટાડો કરવામાં વપરાય
શુક્રકોષોની ચલિતતામાં વધારો કરવા માટે વપરાય
એક પણ નહિ
$CDRI$ દ્વારા કઈ ગર્ભનિરોધક ગોળી શોધવામાં આવી?
આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ ઉપયોગી છે.
શુક્રકોષનાશક
બિનઔષધીય સાદા $IUDs$ માં કોણ સમાવાય છે
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$નિરોધ | $(a)$શુકકોષ વિહિન વિર્ય |
$(2)$કોપર-ટી | $(b)$અંડપતન અટકાવે |
$(3)$વેસોકટોમી | $(c)$શુક્કોષને ગર્ભાશય સુધી જતા અટકાવે |
$(4)$માલા $-D$ | $(d)$ફલન અટકાવે |