દૂધસ્રાવ એમેનોર્લીયામાં, પ્રસૂતિ બાદ તીવ્ર દૂધસ્ત્રાવને કારણે પ્રોલેક્ટીનનાં વધુ પ્રમાણને કારણે અંડપાત અથવા માસીક સ્ત્રાવ જોવા મળતો નથી, પ્રોલેક્ટીન એ :

  • A

    ગોનાડોટ્રોપીનનો સ્ત્રાવ અવરોધે છે.

  • B

    એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકાવે છે.

  • C

    $FSH$ અને $LH$ નો સ્ત્રાવ પ્રેરે છે. 

  • D

    એસ્ટ્રોજન અને પ્રોગેસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરે છે.

Similar Questions

આકૃતિ કઈ ઘટના રજૂ કરે છે?

જન્મ નિયંત્રણની પદ્ધતિમાં, નીચેનામાંથી કઈ એક આંતર ગર્ભાશય ઉપાય છે?

નીચે આપેલ ચાર પદ્ધતિઓ $(A -D)$ અને તેમના કાર્યનો પ્રકાર $(i -iv)$ જે ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ છે. તેમની અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.

પદ્ધતિ

કાર્યનો પ્રકાર

$(A)$  ટીકડીઓ

$(i)$ શુક્રકોષોને ગર્ભાશયના મુખ આગળ પ્રવેશતા અટકાવે.

$(B)$  નિરોધ

$(ii)$  ગર્ભસ્થાપન અટકાવે.

$(C)$  પુરુષ નસબંધી

$(iii)$  અંડકોષપાત અવરોધ

$(D)$  કોપર-$T$

$(iv)$  વીર્યમાં શુક્રકોષ હોતા નથી.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $[Image]$ $I$ સ્ત્રી માટેનો નિરોધ
$Q$ $[Image]$ $II$ પુરુષ માટેનો નિરોધ
$R$ $[Image]$ $III$ આરોપણ
$S$ $[Image]$ $IV$ કોપર $T$

મુખ દ્વારા માદામાં લેવાતી ગર્ભ અવરોધક ગોળી તેના બંધારણમાં શુ ધરાવે છે?