નીચેનામાંથી ...... સંખ્યા અસંમેય છે.
$0.14$
$0.14 \overline{16}$
$0. \overline{1416}$
$0.4014001400014 \ldots$
નીચેનામાંથી .......... સંખ્યા અસંમેય છે.
નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો :
$\frac{4 \sqrt{3}+5 \sqrt{2}}{\sqrt{48}+\sqrt{18}}$
જો $\sqrt{2}=1.4142,$ હોય, તો $\sqrt{\frac{\sqrt{2}-1}{\sqrt{2}+1}}$=..........
જો $a=5+2 \sqrt{6}$ અને $b=\frac{1}{a},$ હોય તો $a^{2}+b^{2} $ ની કિંમત શું થશે ?
સાદું રૂપ આપો
$3^{\frac{2}{3}} \cdot 3^{\frac{4}{3}}$