જો $\sqrt{2}=1.4142,$ હોય, તો $\sqrt{\frac{\sqrt{2}-1}{\sqrt{2}+1}}$=..........
$0.4142$
$2.4142$
$5.8282$
$0.1718$
$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો
$0.2555 \ldots$
$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો
$0.2$
નીચેનાનું સાદું રૂપ આપો :
$3 \sqrt{3}+2 \sqrt{27}+\frac{7}{\sqrt{3}}$
$\sqrt{5}, \sqrt{10}$ અને $\sqrt{17}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
$\sqrt{5}$ ને સંખ્યારેખા પર દર્શવો.