નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો :
$\frac{4 \sqrt{3}+5 \sqrt{2}}{\sqrt{48}+\sqrt{18}}$
$\frac{8+3 \sqrt{1}}{15}$
$\frac{9+5 \sqrt{6}}{5}$
$\frac{6+4 \sqrt{6}}{11}$
$\frac{9+4 \sqrt{6}}{15}$
કિમત શોધો.
$64^{\frac{2}{3}}$
કિમત શોધો.
$\sqrt[5]{(243)^{-3}}$
સાદું રૂપ આપો
$7^{\frac{1}{4}} \cdot 12^{\frac{1}{4}}$
સાદું રૂપ આપો
$\frac{11^{\frac{1}{3}}}{11^{\frac{1}{5}}}$
સાદું રૂપ આપો : $(3 \sqrt{5}-5 \sqrt{2})(4 \sqrt{5}+3 \sqrt{2})$